CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
‘ઘડ્યા’ અને ‘જડ્યા’ શબ્દો દ્વારા શેનો નિર્દેશ કરાયો છે ?
કાવ્યપંક્તિઓ વાંચી, સમજી, નીચે આપેલ પ્રશ્નનો ઉત્તર લખો.
જે થકી નીતરી રહ્યું રે રક્ત એવું – શુદ્ધ જાણે સૂર્યનું
ને લોચને વિલસે વળી તો ચંદ્રનું માધુર્ય શું ?
કવિની દ્રષ્ટિએ ઈશુ ખ્રિસ્તના શરીરમાંથી નીતરતું લોહી કેવું છે ?
કાવ્યપંક્તિઓ વાંચી, સમજી, નીચે આપેલ પ્રશ્નનો ઉત્તર લખો.
જે થકી નીતરી રહ્યું રે રક્ત એવું – શુદ્ધ જાણે સૂર્યનું
ને લોચને વિલસે વળી તો ચંદ્રનું માધુર્ય શું ?
કવિની દ્રષ્ટિએ ઈશુ ખ્રિસ્તની આંખો શેનાથી શોભે છે ?