Chapter Chosen

જમાના પ્રમાણે

Book Chosen

ગુજરાતી ધોરણ 11

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

બિહારીએ આપેલા સારા સંસ્કારની નીલા પર શી અસર પર શી અસર પડી ?


બિહારીએ ભારપૂર્વક કહેલી વાતોની નીલાના મગજ પર એવી અસર પડી કે તે બીજી છોકરીઓ કરતાં જુદી છે. આછકલી, ઉચ્છંખલ અને અધકચરી છોકરીઓ અને તેના બંનેના રાહ જુદા છે. આથી તે કોઈ તહેવાર કે ઉત્સવમાં કોઈની સાથે ભળતી નહિ. એનો સમગ્ર સંસાર રસ ઘર અને પિતામાં સમાપ્ત થઈ ગયો.

Advertisement

નીલા પિતાની દરકાર કેવી રીતે રાખતી ?


નીલાને જોવા આવવાવાળાના પ્રતિભાવો જાણી બિહારી પર તેની શી અસર થઈ ?


બિહારીની ચિંતાઓ ક્યારે અનેક ગણી વધી ગઈ ?


નીલાએ મનમાં એક ગાંઠ બાંધી ?


Advertisement