CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
દેડકામાં કેટલી સંખ્યામાં મસ્તિષ્ક ચેતાઓની જોડ આવેલ છે ?
9 જોડ
10 જોડ
12 જોડ
11 જોડ
બીડરની નલિકા કોના વહન માટે બનેલી છે ?
શુક્રકોષો
અંડકોષો
મૂત્ર
શુક્રકોષો અને મૂત્ર
ભારતીય બુલફ્રોગનું વૈજ્ઞાનિક નામ કયું છે ?
રાના સિલ્વેટિકા
રાના ટાઈગ્રીના
રાના એસ્કુલેંટા
રાના સાયનોફાયલૅક્ટિસ
B.
રાના ટાઈગ્રીના
શિરાકોટર હૃદયના કયા ભાગમાં ખૂલે છે ?
જમણા કર્ણકમાં
ડાબા કર્ણકમાં
ક્ષેપકમાં
કર્ણક અને ક્ષેપકમાં
દેડકાના પાચનમાર્ગના કયા ભાગમાં પ્રોટીનનું પૂર્ણ પાચન થાય છે ?
મળાશય
જઠર
પક્વાશય
મોટું આંતરડું