CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
........... બ્રહ્માંડના બે મૂળભૂત ઘટકો છે.
દ્રવ્ય અને વિકિરણ
ઉષ્મા અને પ્રકાશ
અણુ અને પરમાણુ
ઇલેક્ટ્રોન અને પ્રોટોન
A.
દ્રવ્ય અને વિકિરણ
.........એ દ્રવ્યનું ચોથું સ્વરૂપ છે.
ઘન
પ્રવાહી
વાયુ
પ્લાઝ્મા
પરમાણુનું ન્યુક્લિઅસ કયા મૂળભૂત ઘટકોનુ બનેલું છે ?
ઇલેક્ટ્રોન અને પ્રોટોન
ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન
પ્રોટોન અને ન્યુટ્રોન
ફક્ત ઇલેક્ટ્રોન
ECG નું પૂરું નામ શું છે ?
ઇલેક્ટ્રોન કાર્ડિયોગ્રામ
ઇલેક્ટ્રોન કલર ગ્રાફ
ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રાફ
ઇલેક્ટ્રિક કાર્ડિયોગ્રામ
NMRનું પૂરું નામ શું છે ?
ન્યુટૉન મૅગ્નેટિક રેઝોનન્સ
ન્યુક્લિયર મૅગ્નેટિક રેઝોનન્સ
ન્યુટ્રિનો મૅગ્નેટિક રેઝોનન્સ
ન્યુક્લિયર મોશન રેઝોનન્સ