Chapter Chosen

તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 11 સિમેસ્ટર 1

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
[Ne] 3s23pઇલેક્ટ્રૉન-રચના ત્રીજા આવર્તના તત્વની હોઈ શકે છે ?
  • 14

  • 15

  • 16

  • 17


101 પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વ માટે 'મેન્ડેલીવિયમ' નામ કોણે સૂચવ્યું હતું ?
  • મેન્દેલીફે

  • ડોબરેનરે

  • સીબોર્ગે

  • ન્યુલૅન્ડે


Uub એટલે ......
  • 111 પરમાણ્વીય ક્રમાંકવાળું તત્વ

  • 112 પરમાણ્વીય ક્રમાંકવાળું તત્વ

  • 113 પરમાણ્વીય ક્રમાંકવાળું તત્વ

  • 114 પરમાણ્વીય ક્રમાંકવાળું તત્વ


નીચેના પૈકી કઈ ઇકેલ્ટ્રોન-રચના ત્રીજા આવર્તના તત્વની હોઈ શકે ?
  • [Ar] 3d73p4

  • [Ar] 4s2

  • [Ar] 3d3 4s2

  • [Xe] 4f 5d02 6s2


Advertisement
એકા-સિલિકોન તત્વ શોધાયા પછી તે કયા નામથી પ્રચલિત થયું ?
  • ગોલિયમ

  • જર્મોનિયમ

  • ટેલ્યુરિયમ

  • ઇન્ડિયમ


B.

જર્મોનિયમ


Advertisement
Advertisement