Chapter Chosen

પરમાણ્વીય બંધારણ

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 11 સિમેસ્ટર 1

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
પરમાણુના કેન્દ્વમાં ધન વીજભાર છે, તે નીચેના પૈકી શેનાથી નક્કી થયું ?
  • થોમસનો પરમાણ્વીય નમૂનો

  • બોહરનો પરમાણ્વીય નમૂનો

  • દ-બ્રોગ્લીનો સિદ્વાંત

  • straight alpha minusકઁ પ્રકીર્ણનનો પ્રયોગ

Advertisement

A+ આયનમાં 11 પ્રોટૉન છે, તેમાં ઇલેક્ટ્રૉનની સંખ્યા કેટલી હશે ?

  • 11
  • 12

  • 10

  • 9

B.

12

તટસ્થ પરમાણુ માટે, પ્રોટોનની સંખ્યા = ઇલેક્ટ્રૉનની સંખ્યા

ધન આયન માટે, પ્રોટોનની સંખ્યા > ઇલેક્ટ્રૉનની સંખ્યા

ઋણ આયન માટે, પ્રોટોનની સંખ્યા < ઇલેક્ટ્રૉનની સંખ્યા
તટસ્થ પરમાણુ માટે, પ્રોટોનની સંખ્યા = ઇલેક્ટ્રૉનની સંખ્યા

ધન આયન માટે, પ્રોટોનની સંખ્યા > ઇલેક્ટ્રૉનની સંખ્યા

ઋણ આયન માટે, પ્રોટોનની સંખ્યા < ઇલેક્ટ્રૉનની સંખ્યા

Advertisement
ઇલેક્ટ્રૉન મળવાની સંભાવના કયાં શૂન્ય હોય છે ?
  • નોડ

  • કેન્દ્વથી નજીક

  • કક્ષા

  • ઍન્ટિનોડલ


Naઆયનનું સાચું ઇલેક્ટ્રૉન બંધારણ કયું છે ?
  • [Ne]

  • [Na] 3s1

  • [He] 1 s2s2p2 

  • [Ar]


નીચેના પૈકી પરમાણુ કક્ષકોની શક્તિસપાટીનો સાચો ક્રમ કયો છે ?
  • 1s < 2s < 2p < 3s < 3p

  • 1s > 2p >3s< 3p < 2s

  • 3p < 3s < 2p < 4s

  • 1s > 2p > 2p < 3p


Advertisement