CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
દ્રવ્યના જથ્થાનો SI એકમ કયો છે?
કિલોગ્રામ
ગ્રામ
મિલિગ્રામ
મોલ
એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહે છે?
ઘનતા
કદ
વજન
દબાણ
નીચેના પૈકી કયો એકમ ઉપજાવેલો છે?
ઘનતા
કદ
A અને B
સમય (સેકન્ડ)
દળનું કિલોગ્રામ મૂલ્ય પ્રમાણિત કરતો નળાકાર કઇ મિશ્ર ધાતુનો બનેલો છે?
Pt-Au
Pt-Ag
Pt-Ir
Pt-Sn