Chapter Chosen

રેડૉક્ષ પ્રક્રિયાઓ

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 11 સિમેસ્ટર 1

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
  • રિડેક્શનકર્તાનું  રિડક્શન થાય છે.

  • ઑક્સિડેશંકર્તાનું ઑક્સિડેશન થાય છે. 

  • રિડેક્શનકર્તાનું ઑક્સિડેશન થાય છે.

  • રેડૉક્ષ પ્રક્રિયામાં ઑક્સિડેશન-રિડક્શન થતું નથી.


Advertisement

જે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય તેવી પ્રક્રિયાઓને શું કહે છે ?

  • ઑક્સિડેશન

  • રિડેકશન

  • રેડૉક્ષ

  • આપેલ તમામ


B.

રિડેકશન


Advertisement
BaO2 અને SiO2 માં લીટી દોરેલ પરમાણુના ઑક્સિડેશન આંક કયા ક્રમમાં છે ?
  • +2, +4

  • +2, +2

  • +4, +2 

  • +4, +4 


નીચેની પ્રક્રિયામાં ઑક્સિડેશનકર્તા પદાર્થ કયો છે ?
straight R space minus space CHO space plus space 2 CuO space rightwards arrow space Cu subscript 2 straight O space plus space straight R space minus space COOH
  • CuO

  • R - CHO

  • Cu2O

  • R-COOH


H2(g) + Br2(g) rightwards arrow space2HBr(g) આ પ્રક્રિયામાં કોણ ઑક્સિડેશન પામે છે ?
  • H2

  • Br2

  • HBr

  • A અને B બંને


Advertisement