Chapter Chosen

ઉદ્યોગક્ષેત્ર

Book Chosen

અર્થશાસ્ત્ર ધોરણ 12

Subject Chosen

અર્થશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

વર્ષ 2013 – 14માં દેશની કુલ નિકાસ આવકનો કેટલામો ભાગ ઉદ્યોગક્ષેત્રમાંથી પ્રાપ્ત થયો હતો ?

  • bold 2 over bold 3મો ભાગ 
  • bold 3 over bold 5 મો ભાગ
  • bold 1 over bold 3મો ભાગ
  • bold 2 over bold 5 મો ભાગ

ઝડપી આર્થિક વિઉકાસ સાધવા કયા ક્ષેત્રનો વિકાસ જરૂરી છે ?

  • ઉત્પાદકીય ક્ષેત્ર

  • ખેતીક્ષેત્ર 

  • સેવાક્ષેત્ર 

  • ઔદ્યોગિક ક્ષેત્ર


Advertisement

કયો વિકસિત દેશ ઔદ્યોગિક નથી ?

  • જાપાન

  • સાઉદી અરેબિયા 

  • અમેરિકા 

  • બ્રિટન 


B.

સાઉદી અરેબિયા 


Advertisement

ઉદ્યોગો ખેતી માટે કેવી રીતે સહાયક બને છે ?

  • સેવાઓ દ્વારા

  • શ્રમિકો દ્વારા 

  • ટેકનોલૉજીની મદદ પૂરી પાડીને 

  • કાચો માલ પૂરો પાડીને 


ઔદ્યોગીકરણથી સામાજિક માળખામાં નીચેના પૈકી કયો ગુણ અર્થતંત્રના વિકાસ માટે પ્રેરક બની રહે છે ?

  • સંકુચિત માનસિકતા 

  • કઠોર પરિશ્રમ

  • પ્રારબ્ધવાદ 

  • અંધશ્રદ્ધ 


Advertisement