Chapter Chosen

ગરીબી

Book Chosen

અર્થશાસ્ત્ર ધોરણ 12

Subject Chosen

અર્થશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011 – 12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબીરેખા નક્કી કરવા કેટૅલા રૂપિયા નક્કી કર્યા છે ?

  • 816 

  • 916 

  • 1000

  • 2000


Advertisement

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યુનત્તમ દૈનિક કેટલી કૅલરી નક્કિ કરી છે ?

  • 2400

  • 2300 

  • 2200 

  • 2100


A.

2400


Advertisement

વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી ?

  • ગુજરાત 

  • રાજસ્થાન 

  • ગોવા 

  • બિહાર


વર્ષ 2011 – 12ના અંદાજો મુજબ 30 થી 40 ટકાની ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે ?

  • પંજાબ 

  • જમ્મુ કાશ્મીર 

  • કર્ણાટક 

  • ઓડિશા


ભારતમાં વર્ષ 2014 – 16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું છે ?

  • 23.7 

  • 15.2 

  • 11.2

  • 20.5


Advertisement