Chapter Chosen

બેરોજગારી

Book Chosen

અર્થશાસ્ત્ર ધોરણ 12

Subject Chosen

અર્થશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના ચાર પ્રકારની બેરોજગારી સર્જાય છે ?

  • રાજકૃષ્ણ 
  • મહાલનોબિસ 
  • કેઈન્સ 

  • રોડાન


કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારી કયા સ્વરૂપે ગણૅતરીમાં લેવાય છે ?

  • શ્રમપ્રધાન 
  • મૂડીપ્રધાન 
  • ખેતપ્રધાન 

  • શિક્ષણપ્રધાન


Advertisement

પ્રવર્તમાન વેતનદરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તેવી વ્યક્તિ .....

  • બેરોજગાર 

  • ગરીબ 

  • ફાજલ 

  • કામદાર


A.

બેરોજગાર 

 
 

Advertisement

ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે ?

  • સક્રિય 
  • નિષ્ક્રિય 
  • બાળકો 

  • વૃદ્ધ


અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે ?

  • ઘર્ષણજન્ય 
  • મોસમી 
  • ચક્રીય 

  • પ્રચ્છન્ન


Advertisement