Chapter Chosen

વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો

Book Chosen

અર્થશાસ્ત્ર ધોરણ 12

Subject Chosen

અર્થશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી .....

  • ખેતીક્ષેત્રનો ફાળો ઘટે છે. 

  • ખેતીક્ષેત્રનો ફાળો વધે છે. 

  • ઉદ્યોગક્ષેત્રનો ફાળો ઘટે છે. 

  • સેવાક્ષેત્રનો ફાળો ઘટે છે.


કયો ખ્યાલ ગુણાત્મક છે ?

  • રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર 
  • માથાદિઠ આવકનો વૃદ્ધિદર 
  • આર્થિક વૃદ્ધિ 

  • આર્થિક વિકાસ


2014માં વિશ્વમાં માનવવિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો ?

  • 127 

  • 128 

  • 129 

  • 130


Advertisement

વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે આ વિધાન કોણે રજૂ કર્યું છે ?

  • ટોડેરો 
  • કેન્ડલ બર્જર 
  • માર્શલ 

  • મેચલ


A.

ટોડેરો 

Advertisement

2014માં માનવવિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડૉલર હતી ?

  • 7110 

  • 7068 

  • 480 

  • 5497


Advertisement