CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આર્થિક વૃદ્ધિમાં નીચેના પૈકી શું સાચું નથી ?
મૂડી વૃદ્ધિ થાય છે.
માથાદીઠ આવક વધે છે.
સંસ્થાકીય વલણો બદલાય છે.
ઉત્પાદનમાં વધારો થાય છે.
આર્થિક વૃદ્ધિની પ્રક્રિયામાં શું બદલાય છે ?
જીવનધોરણ
અર્થતંત્રનું માળખું
લોકોનાં મનોવલણ
રાષ્ટ્રીય આવક
ઝડપી આર્થિક વિકાસ મુખ્યત્વે કેવા દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત છે ?
પછાત
વિકાસમાન
વિકસિત
વિકાસશીલ
B.
વિકાસમાન
આર્થિક વૃદ્ધિ કેવું પરિવર્તન છે ?
પરિણામ્તક
સામાજિક
ગુણાત્મક
(b) અને (C) બંને
આર્થિક વિકાસમાં શું બદલાતું નથી ?
લોકોના મનોવલણો
રાષ્ટ્રીય આવકનું માળખું
સામાજીક મનોવલણ
માળખાકીય સુવિધા