Login
Chapter Chosen
આંખે કંકુના સૂંરજ આથમ્યા (ગીત)
Book Chosen
ગુજરાતી ધોરણ 12
Subject Chosen
ગુજરાતી
Book Store
Download books and chapters from book store.
Currently only available for
CBSE
Gujarat Board
Haryana Board
Previous Year Papers
Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10
Class 12
આંખે કંકુના સૂંરજ આથમ્યા (ગીત)
Advertisement
'આખેં કંકુના સૂરજ આથમ્યા' કાવ્યને 'આભાસી મૃત્યુનું ગીત' સા માટે કહ્યું છે ?
લગ્નગીતના ઢાળમાં લખાયેલા 'આંખે કંકુના સુરજ આથમ્યા' કાવ્યમાંકવિએ પોતાના આભાસી મૃત્યુના અનુભવને વાચા આપી છે. આથી 'આખે કંકુના સુરજ આથમ્યા' કાવ્યને 'આભાસી મૃત્યુનું ગીત' કહ્યું છે.
Advertisement
'કંકુના સૂરજ આથમ્યા' એમ કવિ શા માટે કહે છે ?
કંકુ, વેલ, શગ, ઘોડા, ચૉક અને ઝાંઝર જેવા શબ્દોને કવિએ મૃત્યુના સંદર્ભે શી રીતે યોજ્યા છે ?
લગ્ન અને મૃત્યુ બંને માં ચૉકનું મહત્વ શા માટે છે ?
'અજવાળાં પહેરીને ઊભા શ્વાસ' દ્વારા કવિએ મૃત્યુને મંગલમય શી રીતે દર્શાવ્યુ છે ?
Advertisement
Switch
All Questions
Short Answer Type
Long Answer Type
Incomplete
Incorrect
Repetitive
Suggest Edit
Submit
All Questions
Short Answer Type
Long Answer Type
WhatsApp
Facebook
Twitter
Google Plus
Linkedin
Copy Link
https://www.zigya.com/gseb/share/R1VHSjEyMDcwNzg0