Chapter Chosen

ઝવેરબાપા

Book Chosen

ગુજરાતી ધોરણ 12

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
‘લોકભારતીએ બીજું કાંઈ ન કર્યું હોત અને ફક્ત ઘઊંસંસોધનનું એક જ કામ કર્યું હોત તોપન પર તેણે ભારે કર્યો કહેવાત.’ દર્શકના આ વિધાનની સાર્થકતા તપાસો. 

Advertisement
ઝવેરદાદા ‘ બહુજન હિતાય, બહુજન સુખાય’ કાર્ય કરનારા એક અદના સેવક હતા, એ વાત ‘ ઝવેરબાપા’ પાઠના આધારે સમજાવો. 

ઝવેરદાદાએ અમેરીકા જઈ વનસ્પતિવર્ધનશાત્રમાં પીએચ.ડી. કર્યું હતું. તેઓ સૌરાષ્ટ્ર રાજ્યના ખેતીવાડી ખાતાના ઉપરી હતા ત્યારથી લોકોને સારામાં સારો અને પુષ્કળ પાક મળી રહે એ માટે કૃષી ક્ષેત્રે જાતજાતના પ્રયોગો કર્યા કરતા. તેઓ એમના બંગલાના કમ્પાઉન્ડમાં પણ દાણા ભરચક મળે તેવા અખતરા કર્યા કરતા. નિવૃત થઈને પણ ઘઊંના પ્રયોગ કરવા એવી એમણે ઈચ્છ રાખી હતી. દર્શકનું આમંત્રણ અને નાનાભાઇ પ્રત્યે પૂજ્યભાવ એમને લોકોભારતી સંસ્થામાં જોડવા નિમિત્ત બન્યો. ત્યાં અથાક પરિશ્રમ કરીને, ખુબ ધીરજ રાખીને તેમણે ઘઊંની લોક 1-2-3-4-5-6-7-8-9 જેટલી જાત વિકસાવી હતી. લોક ભારતીની એક જાત આખા પશ્ચિમ ભારતના બધી જાત કરતાં શ્રેષ્ઠ ગણાઈ. દર્શક એ જાતને ઝવેર-1 નામ આપવાનું સૂચન કર્યું , પણ આ વિનમ્ર પુરુષે  લોકભારતી સંસ્થા સાથે નામ જોડવાનું કહીને એને ઘસાયા હતા. રાતદિવસ, ટાઢ-તડકાની પરવા કર્યા વગર કામ કર્યું હતું. એમના હૈયે અંગત માનઅકરમની નહિ પણ બહુજનના હિતની અને સુખની ખેવાના હતી. આમ, ઝવેરદાદા એક અદના સેવક હતા.

Advertisement
ઝવેરાદાદા પોતે પોતાની વાત કહેતા હોય તે રીતે’ઝવેરબાપા’ પાઠના આધારે સ્વગતોક્તિ તૈયાર કરો. 

ઝવેરદાદા કેવા પ્રકારના ઘઊંની જાતનું ઉતપાદન કરવા ઇચ્છતા હતા ? 

ઘઊંસંશોધનનું કાર્ય એક ઝીણવટભર્યું અને કઠીન કાર્ય શાથી હતું ? 

Advertisement