CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નવા કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષના કોષ વિભાજનથી અસ્તિત્વમાં આવે છે. તેવું સુપ્રથમ કોણે દર્શાવ્યું છે ?
રૉબર્ટ હૂક
સ્લીડન – શ્વૉન
રુડોલ્ફ વિર્શોવ
એકકોષી સજીવો કયા છે ?
જીવાણુ
ક્લેમિડોમોનાસ
યીસ્ટ
A, B, C ત્રણેય
કયા પ્રકારના વિભાજનને લીચે દેહના દરેક કોષમાં જનીનદ્રવ્ય એકસરખું હોય છે ?
અર્ધસુત્રીભાજન
સમવિભાજન
અસમવિભાજન
A અને B
સૌપ્રથમ કોષવાદને કોબે રજૂ કર્યો ?
સ્લીડન-શ્વૉન
રૉબર્ટ કૉચ
રૉબર્ટ હૂક
રૉબરૅટ બ્રાઉન