Chapter Chosen

પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-II (દેડકો)‌

Book Chosen

NEET જીવવિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

ઉભયજીવી કેવા પોર્વજોમાંથી ઉદ્દભવેલા સૌપ્રથમ ચતુષ્પાદ છે ?

  • મત્સ્ય 

  • પૃથુકૃમિ

  • સરીસૃપ 

  • સંધિપાદ 


A.

મત્સ્ય 


Advertisement
નીચે પૈકી કયું પ્રાણી ત્વચા દ્વારા શ્વસન કરે છે ? 
  • સાસલું

  • દેડકો 

  • વંદો 

  • ઉંદર 


દેડકો ઉભયજીવી છે, કારણ કે........

  • તે ભૂમિ અને પાણી બંન્નેમાં વસવાટ કરે છે. 

  • તેને પૂંછડી અને ગરદન નથી.

  • તેને ફેફસાં નથી. 

  • તેના ટેડપોલ અવસ્થા જલજ છે. 


દેડકાની ત્વચામાં આવેલી ગ્રંથિ કઈ છે ? 
  • શ્ર્લેષ્મગંથિ 

  • સ્નિગ્ધ ગ્રંથિ 

  • પ્રસ્વેદગ્રંથિ 

  • પ્રસ્વેદગ્રંથિ, શ્ર્લેષ્મગ્રંથિ


દેડકાની ત્વચા શેમાં મદદ કરે છે ?

  • શ્વસન 

  • રક્ષણ 

  • પાણીનું શોષણ 

  • આપેલ તમામ 


નીચે પૈકી કયો વિકલ્પ રાના ટાઈગ્રીનાના વર્ગીકરણનો પ્રજાતિ સુધીનો સાચો ક્રમ છે ?

  • મેરુદંડી, ઉભયજીવી, હતુધારી, પૃષ્ઠવંશી, એન્યુરા, ટ્રાઈગ્રીના 

  • હતુધારી, પૃષ્ઠવંશી, મેરુદંડી, રાના, ટાઈગ્રીના

  • મેરુદંડી, પૃષ્ઠવંશી, હનુધારી, ઉભયજીવી, એન્યુરા, ટ્રાઈગ્રીના 

  • મેરુદંડી, પૃષ્ઠવંશી, ઉભયજીવી, હતુધારી, રાના 


Advertisement