Chapter Chosen

સજીવોનું વર્ગીકરણ

Book Chosen

NEET જીવવિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

નીચેનામાંથી સજીવનું કયું લક્ષણ વનસ્પતિમાં જોવા મળતું નથી ?

  • પ્રચલન 

  • પ્રજનન

  • વૃદ્ધિ 
  • અનુકૂલન

સજીવ પુખ્ત વયે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે તે ઘટનાને શું કહે છે ?

  • પ્રજનન 

  • વિભેદન

  • પુનઃસર્જન 

  • અનુકૂલન 


પ્રજનન ન કરી શકતા સજીવોને શું કહે છે ?

  • વંધ્ય
  • આંતરજાતીય 
  • પુખ્ત 

  • પ્રજાનનીક 


Advertisement

નિર્જીવ ઘટકો કયા વિજ્ઞાનમાં સમાવાય છે ?

  • ભૌતિકવિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર

  • ભૌતિકવિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન 

  • રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન 

  • જીવવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાન 


B.

ભૌતિકવિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન 


Advertisement

નીચેનામાંથી પ્રજનની એક પદ્ધતિ કઈ છે ?

  • મુક્ત શક્તિ

  • જૈવશક્તિ 

  • સંજીવન શક્તિ 

  • સજીવ શક્તિ 


Advertisement