Chapter Chosen

કિરણ પ્રકાશશાસ્ત્ર

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 3

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
અંતર્ગોળ અસીસાની અક્ષ પર 25 cm અંતરે એક વસ્તુ રાખેલ છે. અસીસાની કેન્દ્વલંબાઇ 20 cm હોય, તો મળતું લેટરલ મૅગ્નિફિકેશન કેટલું થશે ?
  • 2

  • 4

  • -4

  • -2


C.

-4

Tips: -

ગોળીય અરીસા માટે લેટરલ મૅગ્નિફિકેશન,

straight m space equals space fraction numerator straight f over denominator straight f space minus space straight u end fraction

સંજ્ઞા-પ્રાણાલી પ્રમાણે, f = - 20 cm; u = - 25 cm

therefore space straight m space equals space fraction numerator negative 20 over denominator negative 20 space minus space left parenthesis negative 25 right parenthesis end fraction space equals space fraction numerator negative 25 over denominator 5 end fraction

therefore space straight m space equals space minus space 4

Advertisement
એક ટાંકીમાં n વક્રીભવનાંક ધરાવતું પ્રવાઅહી ભરવામાં આવે છે. એક સમતલ અરીસો ટાંકીના તળિયે મૂકેલ છે. પ્રવાહીની સપાટી પર એક બિંદુવત્ત વસ્તુ (P) અસીસાથી h ઉંચાઇએ રાખે છે, એક અવલોકનકાર આ વસ્તુનું અને તેના પ્રતિબિંબનું ઉપરથી નીચે લંબ તરફ અવલોકન કરે છે, તો વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે ?
  • 2nh

  • fraction numerator 2 straight h over denominator straight n end fraction
  • fraction numerator 2 straight h over denominator left parenthesis straight n space minus space 1 right parenthesis end fraction
  • straight h space open parentheses 1 space plus space 1 over straight n close parentheses

તળાવમાં એક માછલી તળાવના કિનારેથી 6.3 અંતરે રહેલ છે. હવે, જો તે કિનારા પરના એક ઝાડને just જોઈ શકતી હોય, તો તેની તળાવમાં ઉંડાઇ ............. m હશે. પાણીનો વક્રીભવનાંક 1.33 લો.
  • 6.30

  • 5.20

  • 7.5

  • 1.55


એક ટાંકીમાં 30 cm ઉંચાઇ સુધી પાણી અને તેની ઉપર બીજા 30 cm સુધી તેલ ભરેલું છે. ઉપરથી શિરોલંબ દિશામાં ટાંકીનું તળિયું જોતાં તે .............. cm ઉપર ખસેલું દેખાશે. પાણી અને તેલનો વક્રીભવનાંક અનુક્રમે 1.33 અને 1.28 લો.

fraction numerator straight h apostrophe over denominator straight h end fraction space equals space n subscript 1 over n subscript 2 space પરથ ી space fraction numerator h apostrophe minus h over denominator h end fraction space equals space fraction numerator increment h over denominator h end fraction space equals space fraction numerator n subscript 1 minus n subscript 2 over denominator n subscript 2 end fraction

therefore space minus space fraction numerator increment h over denominator h end fraction space equals space open parentheses n subscript 1 over n subscript 2 space minus space 1 close parentheses space left parenthesis increment h space ઋણ space લ ી ધ ે લ space છ ે comma space ક ા રણ space ક ે space ત ે space આભ ા સ ી space ઉ ં ડ ા ઇ space દર ્ શ ા વ ે space છ ે right parenthesis

therefore space increment h space equals space h space cross times space open parentheses 1 space minus n subscript 1 over n subscript 2 close parentheses space equals space h space cross times space open parentheses 1 space minus 1 over n subscript 21 close parentheses
  • 7.44

  • 6.44

  • 14.02

  • 6.95


અહિર્ગોળ લેન્સ માટે, જ્યારે વસ્તુની ઉંચાઈ પ્રતિબિંબની ઉંચાઇ કરતાં બે ગણી હોય, તો વસ્તુઅંતર ............... જેટલું થશે. લેન્સની કેન્દ્વલંબાઇ f છે.
  • f

  • 2f

  • 3f

  • 4f


Advertisement