Chapter Chosen

વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 3

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
ફોટોન એટલે શું ?

f આવૃત્તિવાળા વિકિરણની ઉર્જા hf ઊર્જાનાં અનેક ક્વૉન્ટાની બનેલી લઈ શકાય અને તેથી વિકિરણ જુદી જુદી આવૃત્તિવાળાં અનેક ક્વૉન્ટાનું બનેલું ગણી શકાય. વિકિરણ ઊર્જાના આવા hf જેટલી ઊર્જાના ક્વૉન્ટમને ફોટોન કહે છે.


Advertisement
કૅથોડ કિરણો ............
  • કૅથોડ તરફ ગતિ કરતાં પરમાણુઓ છે.

  • વિદ્યુતચુંબકીય તરંગો છે.

  • કૅથોડથી ઍનોડ તરફ ગતિ કરતાં આયનો છે.

  • કૅથોડમાંથી ઉત્સર્જાઇને ઍનોડ તરફ ગતિ કરતાં ઇલેક્ટ્રૉન્સ છે.


ફોટો-ઇલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રૉનનો વેગ ફોટો-સંવેદી સપાટીના ગુણધર્મો અને ............... પર આધાર રાખે છે.
  • આપાત પ્રકાશની આવૃત્તિ

  • આપાત પ્રકાશના ધ્રુવીભવનની સ્થિતિ

  • આપાત પ્રકાશ કેટલો સમય આપાત થાય છે તેના

  • આપાત પ્રકાશની તીવ્રતા


ફોટોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
  • ફોટોન દબાણ ઉત્પન્ન કરતાં નથી.

  • ફોટોનની ઉર્જા hf છે.

  • ફોટોનનું વેગમાન છે.

  • ફોટોનનું સ્થિર દળ (Rest mass) શૂન્ય છે.


2.25 space cross times space 10 to the power of 8 space straight m space straight s to the power of negative 1 space end exponentજેટલા વેગથી ગતિ કરતાં એક કણની દ-બ્રૉગ્લી તરંગલંબાઇ એક ફોટોનની તરંગલંબાઇ જેટલી છે, તો કણની ગતિ-ઊર્જા અને ફોટોનની ઉર્જાનો ગુણોત્તર ................ છે. પ્રકાશનો વેગ equals space 3 space cross times space 10 straight m presuperscript blank space straight s to the power of negative 1 end exponent
  • 1 over 8
  • 3 over 8
  • 5 over 8
  • 7 over 8

ફોટો-ઇલેક્ટ્રિક અસર દર્શાવે છે કે.......
  • ઇલેક્ટ્રૉન તરંગ સ્વરૂપ ધરાવે છે.

  • પ્રકાશ કણ સ્વરૂપ ધરાવે છે.

  • A અને B બંને

  • આપેલ પૈકી એક પણ નહી.


Advertisement