CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
B.
Tips: -
નીચે પૈકી કયા તરંગોની તરંગલંબાઈ મહત્તમ છે ?
X-rays
ઈન્ફ્રારેડ
અલ્ટ્રાવાયોલેટ
રેડિયો તરંગ
વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કયું છે ?
M0L2T-2
M1L0T3
M1L0T-3
M1L0T-3
ગ્રીન હાઉસ ઈફેક્ટ માટે .................. કારણભૂત છે.
ઈન્ફ્રારેડ કિરણો
અલ્ટ્રાવાયોલેટ કિરણો
X-rays
રેડિયો તરંગ
રેડિયોતરંગો, X-rays, દ્રશ્યપ્રકાશ
X-rays, દ્રશ્યપ્રકાશ, રેડિયોતરંગો
X-rays, દ્રશ્યપ્રકાશ,
દ્રશ્યપ્રકાશ, X-rays,
વિદ્યુતચૂંબકીય તરંગોમાં નું મહત્તમ મૂલ્ય હોય, તો નું મહત્તમ મૂલ્ય જણાવો.