Chapter Chosen

સેમીકન્ડક્ટર ઇલૅક્ટ્રૉનિક્સ : દ્વવ્યો રચનાઓ અને સાદા પરિપથ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 4

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
પ્રકાશને પારખવા(detect કરવા)  માટે.......
  • ફોટો-ડાયોડને ફૉર્વર્ડ બાયસમાં વાપરવો જોઇએ.

  • ફોટો-ડાયોડને રિવર્સ બાયસમાં વાપરવો જોઇએ.

  • LED ને ફૉરવર્ડ બાયસમાં વાપરવી જોઈએ.

  • LED ને રિવર્સ બાયસમાં વાપરવી જોઈએ.


Advertisement
ઓરડાના તાપમાને અંતર્ગત અર્ધવાહકમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રૉન અને હોલની સંખ્યા-ઘનતા અનુક્રમે ne અને nh છે, તો ........ . 
  • nh > ne

  • straight n subscript straight e space greater than space straight n subscript straight h
  • straight n subscript straight e space equals space straight n subscript straight h
  • straight n subscript straight h space greater than greater than space straight n subscript straight e

C.

straight n subscript straight e space equals space straight n subscript straight h

Tips: -

જ્ઞાન આધારિત


Advertisement

વાહક, અર્ધવાહક અને અવાહક અને અવાહક પદર્થોની બૅન્ડગૅપ અનુક્રમે straight E subscript straight g subscript 1 end subscript space comma space straight E subscript straight g subscript 2 end subscript space comma space straight E subscript straight g subscript 3 end subscript છે. આ ત્રણેય બૅન્ડગૅપ વચ્ચેનો સંબંધ........... . 

  • straight E subscript straight g subscript 1 end subscript space equals space straight E subscript straight g subscript 2 end subscript space equals space straight E subscript straight g subscript 3 end subscript
  • straight E subscript straight g subscript 1 end subscript space greater than space straight E subscript straight g subscript 2 end subscript space greater than space straight E subscript straight g subscript 3 end subscript
  • straight E subscript straight g subscript 1 end subscript space less than space straight E subscript straight g subscript 2 end subscript space less than space straight E subscript straight g subscript 3 end subscript
  • straight E subscript straight g subscript 1 end subscript space less than space straight E subscript straight g subscript 2 end subscript space greater than space straight E subscript straight g subscript 3 end subscript

નિરપેક્ષ શૂન્ય તાપમાને Si અર્ધવાહક સ્ફટિક માટેના એનર્જી બૅન્ડ ડાયાગ્રામમાં......
  • વેલેન્સ બૅન્ડ સંપૂર્ણ ખાલી અને કન્ડક્શન બૅન્ડ ભરાયેલી હોય છે.

     

  • કન્ડક્શન બૅન્ડ સંપૂર્ણ ખાલી અને વેલેન્સે બૅન્ડ સંપૂર્ણ ભરાયેલી હોય છે.


  • કન્ડક્શન બૅન્ડ અને વેલેન્સ બૅન્ડ સંપૂર્ણ ખાલી અને ફોરબિડન ગૅપ સંપૂર્ણ ભરાયેલી હોય છે.

  • કન્ડક્શન બૅન્ડ અંશત: ભરાયેલી હોય છે.


Ge અર્ધવાહકની વાહકતા ક્યારે ઘટે ?
  • તેમાં ડૉનર અશુદ્વિ ઉમેરતાં

  • તેમાં એકસેપ્ટર અશુદ્વિ ઉમેરતાં

  • તેના પર UV પ્રકાશ આપાત કરતાં

  • તાપમાનમાં ઘટાડો કરતાં


Advertisement