Chapter Chosen

ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Book Chosen

NEET JEE ભૌતિક વિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
શુદ્ધ અર્ધવાહનું 6400 Ω-1 m-1  વહકતા ધરાવ્તા n પ્રકારના અર્ધવહકમાં રૂપાંતરણ કરવા માટે ઉમેરવામાં આવેલ અશુદ્ધિ પરમાણુઓની અંદાજિત સંખ્યા ઘનતા શોધો. ઈલેક્ટ્રૉનની મોબાલિટી 0.133 m2v-1s-1 લો. વાહકમાં હોલના પ્રમાણને અવગણો.
  • 3 × 1024 m-3

  • 3 × 1023 m-3

  • 3 × 1022 m-3

  • 3 × 1021 m-3


આપેલ પરિપથમાં 5Ω ના અવરોધમાંથી વહેતો પ્રવાહ (બંને ડાયોડ આદર્શ ડાયોડ ધારો)
  • 0.5 A

  • 0

  • 1.0 A

  • 2.0 A


Advertisement
એક શુદ્ધ સિલિકોનના બ્લૉકને 300 K તાપમાને 2V emfની બૅટરી સાથે જોડેલ છે. બ્લૉકના આડછેદની લંબાઈ 10 cm અને અડછેદનું ક્ષેત્રફળ 1.0 × 10-4 m2 છે. આ બ્લૉકમાંથી કેટલ ઈલેક્ટ્રૉન પ્રવાહ વહે ? ઈલેક્ટ્રૉનની મેબિલિટી 0.14 m2 V-1 s-1 અને સંખ્યાઘનતા 1.5 × 1016m3 છે.
  • 6.27 × 10-7 A

  • 6.72 × 10-6 A

  • 6.72 × 10-5 A

  • 6.72 × 10-4 A


A.

6.27 × 10-7 A


Advertisement
આપેલ પરિપથમાંથી વહેતો પ્રવાહ I = ...........A
  • 0.5 A

  • 0

  • 1.0 A

  • 1.5 A


આપેલ અર્ધવાહક ઈન્ડિયન અશુદ્ધિ ઉમેરવામાં આવે છે ત્યારે હોલની સંખ્યાઘનતા 4.5 × 1023 m-3 મળે છે તો ઈલેક્ટ્રૉન સંખ્યાઘનતા શોધો. આપેલ અર્ધવાહક માટે ni = 1.5 × 1016 m-3 લો.
  • 3 × 1021 m-3

  • 6 × 10-9 m-3

  • 5 × 109 m-3

  • 3 × 109 m-3


Advertisement