Chapter Chosen

ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Book Chosen

NEET JEE ભૌતિક વિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
1 kg દળ અને 10-4 m2 જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા 2 m લંબાઇના સ્ટીલના એક નિયમિત સળિયાને દ્વઢ આધાર પરથી લટકાવીને તેના મુક્ત છેડે એક 1 kg જેટલા જ દળનો પદાર્થ લટકાવ્યો છે, તો આ સળિયાના મધ્યબિંદુએ ઉદ્દ્ભવતું પ્રતિબળ ...... છે. (g = 10 ms-2)
  • 105 Nm-2

  • 15 × 104 Nm-2

  • 20 × 104 Nm-2

  • શુન્ય 


એક તાર પર 27 kg થી વધુ દળ લટકાવતાં તે તૂટી જાય છે. આ જ દ્વવ્યના બનેલા અન્ય એક ત્રીજા ભાગની ત્રિજ્યાવાળા તાર પર લટકાવી શકાતું મહત્તમ દળ કેટલું હશે ?
  • 81 kg

  • 3 kg

  • 27 kg

  • 9 kg

Advertisement
રબરની એક દોરીને લંબાઇ l1 છે ત્યારે તેના ઉપર 3 N જેટલું તણાવબળ લાગેલું છે. જ્યારે આ તણાવબળ 4 N કરીએ છીએ ત્યારે તેની લંબાઇ l2 થાય છે, તો જ્યારે તણાવબળ 7 N કરીશું ત્યારે તે દોરીની લંબાઇ કેટલી થશે ?
  • 3l2 - 4l1

  • 4l2 - 3l1

  • 7l2 - l1

  • 4l2 -5l1


B.

4l2 - 3l1


Advertisement
1 મીટર લાંબો સમક્ષિતિજ સલિયો, તેના એક છેડામાંથી પસાર થતી લંબ ધરીની આસપાસ ફરે છે, તો આ સળિયાને પ્રતિ સેકન્ડે કેટલા પ્રરિભ્રમણની ગતિથી ફેરવતાં એ તુટી જશે ?
(પદાર્થનું બ્રેકિંગ પ્રતિબળ = 3 × 109 Nm-2 અને સળિયાના દ્વવ્યની ઘનતા 6000 kgm-3 છે.)
  • 159 rps

  • 259 rps

  • 318.2 rps

  • 1000 rps


એક ધાતુના બનેલ L લંબાઇના અને m દળના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ A છે. આ સળિયાના નીચેના છેડે M દળ લટકાવવામાં આવે છે, તો સળિયાના ઉપરના છેડેથી bold L over bold 4 અંતરે આવેલા આડછેદ પર પ્રતિબળ કેટલું થશે ?
  • left parenthesis straight M space plus space straight m right parenthesis space straight g over straight A
  • open parentheses straight M space plus space fraction numerator 3 straight m over denominator 4 end fraction close parentheses space straight g over straight A
  • open parentheses straight M space plus space fraction numerator 3 straight m over denominator 4 end fraction close parentheses space straight g over straight A
  • Mg over straight A

Advertisement