2 cm જાડાઇ ધરાવતા અને નિયમિત ઘનતાવિતરણ ધરાવતા Eના દ્વવ્યમાન કેન્દ્રના યામ ઊગમબિંદુની સાપેક્ષે શોધો.
(2.4, 2.6) cm
(2.6, 2.4) cm
(2.4, 1.6) cm
(1.4, 2.6) cm
50 g અને 100 g દળના બે કણોના ઊગમબિંદુની સાપેક્ષે સ્થાનસદિશ અનુક્રમે અને છે તો ઊગમબિંદુની સાપેક્ષે દ્વવ્યમાન કેન્દ્રનું અંતર.....
5 cm
15 cm
નિયમિત ઘનતાવાળો T આકારનો સળિયો એક લીસી સપાટી પર આકૃતિ મુજબ મૂકેલ છે. તેને સપાટીથી કેટલી ઊંચાઇએ આવેલ બિંદુએ બળ લગાડતાં તે માત્ર સુરેખ ગતિ કરે ? (સળિયાની જાડાઇ અવગણો.)
l
ગમે ત્યાં
Advertisement
3 kg દળના ત્રણ કણ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુઓ પર મૂકેલ છે તો તંત્રના દ્વવ્યમાન કેન્દ્રનો સ્થાનસદિશ કણ 1 ની સાપેક્ષે ..... m.
(0.5, 1.33) m
(1.33, 0.5) m
(12, 4.5) m
(4.5, 12) m
B.
(1.33, 0.5) m
Advertisement
ચાર કણોથી બનેલા સમાંતરબાજુ ચતુષ્કોણ આકારના તંત્રમાં 1 g દળવાળા કણની સાપેક્ષે દ્વવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ શોધો. (દરેક બાજુની લંબાઇ a છે.)