Chapter Chosen

સંસ્થાકીય મનોવિજ્ઞાન

Book Chosen

મનોવિજ્ઞાન ધોરણ 12

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી ?
  • સમાન લક્ષ્ય

  • શ્રમવિભાજન
  • સેવાનો અભાવ

  • જવાબદારી અને અધિકાર


C.

સેવાનો અભાવ


Advertisement
કાર્યોના સ્વરૂપના આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમૂહીકરણ એટલે ?
  • સંસ્થા

  • શ્રમવિભાજન
  • ખાતાં વિભાજન

  • કાર્ય વિશિષ્ટીકરણ


જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્ઘારા જ બધા નિર્ણયો લેવાતા હોય અને તેમની નીચેના લોકોએ પાલન કરવાનું હોય તેને શું કહેવાય ?
  • કેન્દ્રીકરણ

  • વિકેન્દ્રીકરણ
  • વિશિષ્ટીકરણ

  • શ્રમવિભાજન


જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચના એટલે ?
  • અમલદારશાહી સંરચના

  • સરળ સંરચના
  • સમચોરસીય સંરચના

  • જટિલ સંરચના


નીચેનામાંથી કયું વ્યવસ્થાપકોનું મૂળભૂત કાર્ય કરે છે ?
  • આયોજન

  • સંગઠન
  • નેતૃત્વ

  • પ્રચાર


Advertisement