Chapter Chosen

તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Book Chosen

NEET JEE રસાયણ વિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
અયસ્ક કોને કહે છે ?
  • ખનીજમાંથે સારા પ્રમાણમાં ધાતુ મેળવી શકાય તેને 

  • ખનીજમાંથી ધાતું મેળવી શકાય તેને 

  • ખનીજમાંથી અધાતુ મેળવી શકાય તેને 

  • ખનીજમાંથી સંયોજનો મેળવી શકાય તેને


કેવા પ્રકારના ખનિજમાંથી ઍલ્યુમિનિયમ ધાતુ મેળવી શકાતી નથી ? 
  • હાઈડ્રિક્સાઈડ

  • ઑક્સાઈડ

  • સ્લિકેટ

  • કાર્બોનેટ


Advertisement
કુદરતમાંથી મુક્ત સ્વરૂપે કી ધાતુ મળે છે ?
  • કૉપર 

  • આયર્ન 

  • ઝિંક 

  • ઍલ્યુમિનિયમ


A.

કૉપર 


Advertisement
ધાતુ કર્મવિધિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે ?
  • શુદ્ધ અધારુઓ મેળવવા

  • શુદ્ધ સંયોજનો મેળવવા 

  • શુદ્ધ ધાતુઓ મેળવવા 

  • શુદ્ધ નિષ્ક્રિય વાયુઓ મેળવવા


કુદરતમાંથી મુક્ત સ્વરૂપે કઇ અધાતુઓ મળે છે ?
  • ફોસ્ફરસ, સલ્ફર

  • કાર્બન, સલ્ફર

  • કાર્બન, ફૉસ્ફરસ 

  • ફૉસ્ફરસ, ક્લોરિન


Advertisement