Chapter Chosen

તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Book Chosen

NEET JEE રસાયણ વિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
100 થી વધુ પરમાણ્વિય-ક્રમાંકવાળા તત્વોના IUPAC નામકરણ માટેની સંકેત પદ્ધતિ અનુસાર અંક 4 ને અનુક્રમે કયું નામ અને ટુંકું રૂપ આપવામાં આવ્યું છે ?
  • tetra, t

  • quad, q

  • four, f

  • quad, d


100 વધુ પ્રમાણ્વિય-ક્રમંકવાળા તત્વોના IUPAC નામકરણ માટેની સંકેત પદ્ધતિ અનુસાર પરમાણ્વિય-ક્ર્માંક 106 માટે કયું નામ છે ?
  • Ununhexium

  • Unnilseptium

  • Unnilhexium

  • Unnilpentium


આવર્ત નિયમમાં પરમાણ્વિયના સ્થાને પરમાણ્વિય-ક્રમાંક શા માટે વધુ યોગ્ય ગણવામાં આવે છે ?  અથવા પરમાણ્વિયભાર કરતા પરમાણ્વિય-ક્રમાંક તત્વો માતે વધુ પાયાનો ગુણધર્મ છે તેવું શાથી માનવામાં આવ્યું ? 
  • square root of straight v space rightwards arrowપરમાણ્વિયયભારાંકનો આલેખ સીધી રેખા મળે છે.

  • square root of 1 space rightwards arrowપ્રમાણ્વિય-ક્રમાંક આલેખ સીધી રેખા મળે છે. 
  • square root of straight v space rightwards arrowપરમાણ્વિય-ક્રમાંકનો અલેખ સીધી રેખા મળે છે. 
  • square root of 1 space rightwards arrowપરમાણ્વિયભારાંકનો અલેખ સીધી રેખા મળે છે.

109 ના પરમાણ્વિય-ક્રમાંક ધરાવતા તત્વનું IUPAC નામ કયું છે ?
  • હાસિયમ

  • મેઈટનેરીયમ

  • રૉન્ટજેનિયમ

  • દરમ્સ્ટાદટિયમ


Advertisement
મોસેલેએ દોરેલ કયો આલેખ સીધી રેખામાં મળ્યો હતો ? અને અનુક્રમે x-કિરણની આવૃત્તિ અને તરંગલંબાઈ છે.
  • square root of bold v bold space bold rightwards arrowપરમાણ્વિય ક્રમાંક

  • square root of straight v space rightwards arrowપરમાણ્વિયભારાંક 
  • square root of 1 space rightwards arrowપરમાણ્વિય-ક્રમાંક

  • square root of 1 space rightwards arrowપરમાણ્વિયભારાંક

A.

square root of bold v bold space bold rightwards arrowપરમાણ્વિય ક્રમાંક


Advertisement
Advertisement