Chapter Chosen

દ્વવ્ય અવસ્થાઓ

Book Chosen

NEET JEE રસાયણ વિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
5 લિટરના બંધપાત્રમાં ભરેલા N2 વાયુનું bold 27 bold degree bold space bold Cતાપમાને દબાણ 1 બાર છે. તેનું તાપમાન bold 77 bold degree bold space bold C કરવામાં આવે, તો વાયુનું દબાણ કેટલું હશે ?
  • 1.17 બાર

  • 11.7 બાર 
  • 2.7 બાર

  • 1.117 બાર 


400 K તાપમાને એક વાયુનું કદ 4 લિટર છે. જો કદ અડધું કરવું હોય, તો તાપમાન કેટલું કરવું પડે ?
  • plus 73 degree space straight C
  • negative 73 degree space straight C
  • negative 173 degree space straight C
  • 173 degree space straight C

Advertisement
નિયત તાપમાને, નિશ્વિત જથ્થાનો N2 વાયુ 200 મિલિબાર દબાણે 100 મિલિ કદ ધરાવતી બૉટલમાં ભર્યો છે. જો આ વાયુને 1 લિટર કદની બૉટલમાં ભરવામાં આવે, તો વાયુનું દબાણ કેટલું થશે ?
  • 100 મિલિબાર

  • 20 મિલિબાર 
  • 2000 મિલિબાર 

  • 200 મિલિબાર 


D.

200 મિલિબાર 


Advertisement
400 K તાપમાને 5 લિટર કદના બંધપાત્રમાં Cl2 વાયુનું  દબાણ 4 બાર છે. જો તેનું દબાણ 5 બાર કરવું હોય, તો તેનું તાપમાન કેટલા degreeસે રાખવું પડે ?
  • 300

  • 227

  • 500

  • 27


એક વાયુની સમુદ્વ્રની સપાટી ઉપર ઘનતા 2.5 મિલિ/ગ્રામ હોય, તો 0.5 બાર દબાણે આ આયુની ઘનતા કેટલી ?
  • 2.5

  • 5.0

  • 1.25

  • 0.5


Advertisement