Chapter Chosen

રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો

Book Chosen

NEET JEE રસાયણ વિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
હાલના દિવસોમાં રેફ્રિજરેટરોમાં CFCને બદલે કયો પદાર્થ વપરાય છે?
  • 1, 1, 2, 2 – ટેટ્રાફ્લોરોઇથેન

  • 1, 1, 2, 2 – ટેટ્રાક્લોરોઇથેન

  • 1, 1, 1, 2 – ટ્રેટ્રાફ્લોરોઇથેન

  • 1, 1, 1, 2 – ટેટ્રાક્લોરોઇથેન


Advertisement
AZT નું આખું નામ .......... છે. 
  • એઝાઇડોથાયમીડિન

  • એઝોથાયમિન

  • એઝાઇડોટેક્સોલ

  • એઝાઇડોથાયમિન


A.

એઝાઇડોથાયમીડિન


Advertisement
bold 4 bold times bold 2 ગ્રામ દળ ધરાવતા bold N to the power of bold 1 bold minus end exponent subscript bold 3 આયનમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. 
  • bold 4 bold times bold 2 bold space bold N subscript bold A
  • bold 1 bold times bold 6 bold space bold N subscript bold A
  • bold 3 bold times bold 2 bold space bold N subscript bold A
  • bold 2 bold times bold 1 bold space bold N subscript bold A

નીચેના પૈકી કયું કૅન્સરની સારવારમાં ઉપયોગી છે ?
  • સીસ-પ્લેટિન

  • ટ્રાન્સ-પ્લેટિન

  • (A) અને (B) બંન્ને

  • એક પણ નહીં


એઇડ્સના દર્દીઓન્ની સારવાર માટે કઈ દવા અસરકારક છે ?
  • ટેકસોલ

  • AZT

  • સીસ-પ્લેટિન 

  • આપેલ બધી જ


Advertisement