Chapter Chosen

રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Book Chosen

NEET JEE રસાયણ વિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ધાતુ Y ના ક્ષારનું જલીય દ્વાવણ X ધાતુ ના પાત્રમાં ભરી શકાય છે અને ધાતુ Z ની ક્ષારનું જલીય દ્વાવણ ધાતુ Y ના પાત્રમાં ભરી શકાય છે, તો X, Y અને Z નો રિડક્શનર્તા તરીકેની પ્રબળતાનો ઊતરતો ક્રમ આપેલમાંથી કયો સાચો છે?
  • Z > Y > X

  • Z > X > Y

  • X > Y > Z

  • Z > Z > Y


કૉપરસલ્ફેટ (CuSO4) ના જલીય દ્વાવણમાં ઝિંક (Zn) ધાતુનો સળિયો ડુબાડવાથી કયું અવલોકન મળે છે ?(કરતાં Znનું પરમાણ્વિયદળ વધારે છે.)
  • દ્વાવણના વાદળી રંગની તીવ્રતામાં વધારો થાય છે.

  • ઝિંક ધાતુના સળિયાનું વજન વધે છે. 

  • દ્વાવણના વાદલી રંગની તીવ્રતામાં વધારો થાય છે. 

  • આપેલ એક પણ નહી


કૉપરસલ્ફેટ (CuSO4) ના જલીય દ્વાવણમાં ઝિંક (Zn) ધાતુનો સળિયો ડુબાડવાથી કયું અવલોકન મળે છે ? (Cu કરતાં Znનું પરમાણ્વિયદળ વધારે છે.)
  • દ્વાવણના વાદલી રંગની તીવ્રતામાં ઘટાડો થાય છે.

  • દ્વાવણમાં SO2આયનની સાંદ્વતામાં ઘટાડો થાય છે.

  • ઝિંક ધાતુના સળિયાનું વજન વધે છે. 

  • દ્વાવણમાં SO24 આયનની સાંદ્વતામાં વધારો થાય છે. 


ઝિંક (Zn) ધાતુના સળિયો કૉપરસલ્ફેટ (CuSO4)ના જલીય દ્વાવણમાં ડુબાડવાથી કયું અવલોકન ના મળે ?( Cuકરતાં Znનું પરમાણ્વિયદળ વધારે છે.)
  • ઝિંક ધાતુના સળિયાની સપાટીનો રંગ બદલાય છે.

  • ઝિંક ધાતુના સળિયાનું વજન ઘટે છે. 

  • દ્વાવણના વાદળી રંગની કયું અવલોકન મળે છે ?

  • ઝિંક ધાતુના સળિયાનું વજન વધે છે. 


Advertisement
તાંબાની પટ્ટીને સિલ્વર નાઇટ્રેટ્ના જલીય દ્વાવણમાં ડુબાડતાં..... 
  • દ્વાવણ રંગવિહીન બને છે.

  • વાદળી રંગની તીવ્રતા ઘટે છે. 

  • વાદળી રંગની તીવ્રતા વધે છે.

  • રાસાયણિક પ્રક્રિયા થતી નથી.


C.

વાદળી રંગની તીવ્રતા વધે છે.


Advertisement
Advertisement