Chapter Chosen

સંતુલન

Book Chosen

NEET JEE રસાયણ વિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
નિયત તાપમાને બંધપાત્રમાં 0.2 વાતાવરણે દબાણે HI(g) ભરી તેનું વિઘટન કરવામાં આવે છે. જો સંતુલનને HI(g) નું આંશિક દબાણ 0.04 વાતાવરણ હોય, તો સંતુલન અચળાંક Kpનું મૂલ્ય કેટલું થશે ?
  • 8

  • 3

  • 4

  • 6


નીચેની પ્રક્રિયા માટે 25degree સે તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય 2 cross times10-50 છે. જો આ તાપમાને O2 ની સાંદ્વતાbold 1 bold. bold 6 bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 2 end exponent bold M  હોય, તો O3 ની સાંદ્વતા કેટલી થશે ?
  • 2 space cross times space 10 to the power of negative 15 end exponent space cross times space left parenthesis 1.6 space cross times space 10 to the power of negative 2 end exponent right parenthesis cubed

  • left parenthesis 1.6 space cross times space 10 to the power of negative 2 end exponent right parenthesis to the power of 4

  • (A) અને (B) બંને 

  • 2.86 space cross times space 10 to the power of negative 28 end exponent


હેબરવિધિમાં વપરાતો H2(g) એ ઊંચા તાપમાને કુદરતી વાયુ મિથેનની પાણીની બાષ્પ સાથેની પ્રક્રિયા દ્વારા મેળવાય છે. આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. જેમાંના પ્રથમ તબક્કામાં CO અને Hઉત્પાદન કરવામાં આવે છે, જ્યારે બીજા તબક્કામાં પ્રથમ તબક્કા દરમિયાન મેળવેલા CO ની વધુ પ્રમાણમાં પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. જો પ્રક્રિયાપાત્રમાં 400degree સે તાપમાને શરૂઆતમાં PCO = bold P subscript bold H subscript bold 2 bold O end subscript = 4.0બાર હોય, તો સંતુલને bold P subscript bold H subscript bold 2 end subscript કેટલું થશે ?(400degreeસે તાપમાને KP  =10.1 છે.)
પ્રક્રિયા : bold CO subscript bold left parenthesis bold g bold right parenthesis end subscript bold space bold plus bold space bold H subscript bold 2 bold O subscript bold left parenthesis bold g bold right parenthesis end subscript bold space bold rightwards harpoon over leftwards harpoon bold space bold CO subscript bold 2 bold left parenthesis bold g bold right parenthesis end subscript bold space bold plus bold space bold H subscript bold 2 bold left parenthesis bold g bold right parenthesis end subscript
  • 3.04

  • 5.32

  • 3.17

  • 12.71


Advertisement
નાઇટ્રિક ઑક્સાઇડ, Br2 સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોસિલ બ્રોમાઇડ આપે છે. 
bold 2 bold NO subscript bold left parenthesis bold g bold right parenthesis end subscript bold space bold plus bold space bold Br subscript bold 2 bold left parenthesis bold g bold right parenthesis end subscript bold space bold rightwards harpoon over leftwards harpoon bold space bold 2 bold NOBr subscript bold left parenthesis bold g bold right parenthesis end subscript
જ્યારે અચળ તાપમાને અને દબાણે 0.087 મોલ NO અને 0.0437 મોલ, Br2 ને બંધપાત્રમાં મિશ્ર કરવામાં આવે છે, ત્યારે સંતુલને 0.0518 મોલ NOBr ઉદભવે છે, તો સંતુલનને NO અને Br2 નો મોલ જથ્થો અનુક્રમે કેટલો થશે ?
  • 0.0259, 0.0518

  • 0.0518, 0.0259

  • 0.0352, 0.0178

  • 0.0872, 0.0259


C.

0.0352, 0.0178

2 NO space plus space Br subscript 2 space rightwards harpoon over leftwards harpoon with space space space space space space space space space space space on top space 2 space NOBr

શરૂઆતના મોલ 0.087     0.0437         -  

સંતુલને મોલ 0.087-2x   0.0437-x       2x 

સંતુલને NOBr ના મોલ = 0.0518 

therefore space space 2 straight x space equals space 0.0518

therefore space straight x space equals space 0.0259 

 

સંતુલને NO ના મોલ = 0.087 - 2x

                         = 0.087 - 0.0518 = 0.0352  

તથા સંતુલનને B2 ના મોલ = 0.0437 - x 

                                 = 0.0 4 37 - 0.0259 

                                  = 0.0178

2 NO space plus space Br subscript 2 space rightwards harpoon over leftwards harpoon with space space space space space space space space space space space on top space 2 space NOBr

શરૂઆતના મોલ 0.087     0.0437         -  

સંતુલને મોલ 0.087-2x   0.0437-x       2x 

સંતુલને NOBr ના મોલ = 0.0518 

therefore space space 2 straight x space equals space 0.0518

therefore space straight x space equals space 0.0259 

 

સંતુલને NO ના મોલ = 0.087 - 2x

                         = 0.087 - 0.0518 = 0.0352  

તથા સંતુલનને B2 ના મોલ = 0.0437 - x 

                                 = 0.0 4 37 - 0.0259 

                                  = 0.0178


Advertisement
ભૌતિક પ્રક્રમને સમાવતી સંતુલનની સામાન્ય લાક્ષણિકતા કઈ નથી ?
  • આપેલા તાપમાને સંતુલન બંધપાત્રમાં જ શક્ય છે.

  • સંતુલનને બધા જ ભૌતિક પ્રક્રમો બંધ થઈ જાય છે.

  • પ્રણાલિના બધા જ માપી શકાય તેવા ગુણધર્મો અચળ હોય છે. 

  • સ્થાયી પરિસ્થિતિમાં વિરુદ્વ પ્રક્રમો સમાન વેગથી લાગુ પડે છે.


Advertisement