Chapter Chosen

s-વિભાગના તત્વો

Book Chosen

NEET JEE રસાયણ વિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

 

2 મોલ મગ્નેશિયમ નાઈટ્રોઈડની વધુ પ્રમાણમાં પાણી સાથેની પ્રક્રિયાથી નીચેના પૈકી શું મળે ?

  •  

    1 મોલ NH3

  •  

    4 àª®à«‹àª² NH3

  •  

    3 મોલ NH3

  •  

    મોલ HNO3


Advertisement
વનસ્પતિ છોડની રાખમાં Na અને K ધાતુના કયા ક્ષારો વધુ પ્રમાણમાં છે ?
  • PO43-

  • SO42-

  • CO32-

  • NO32-


C.

CO32-


Advertisement
પ્રથમ સમૂહનું કયું તત્વ રેદિયો સ્ક્રિય છે ?
  • Na

  • Fr

  • K

  • Li


ફ્રાન્શિયમની e- રચના કઈ છે ?
  • [Xe] 5s1

  • [Xe] 6s1

  • [Rn] 7s1

  • [Kr] 6s1


લિથિયમની ધતુક્રિયા દરમિયાન ઉપપેદાશ તરીકે કઈ ધાતુઓ મળે છે ? 
  • Cs

  • Rb

  • Rb અને Cs બંને 

  • એક પણ નહી 


Advertisement