Chapter Chosen

અંકુશ

Book Chosen

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12

Subject Chosen

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
આયોજનને અમલમાં મૂકવા શેની રચના કરવામાં આવે છે ?
  • સંકલન

  • વ્યવસ્થાતંત્ર

  • કર્મચારી–વ્યવસ્થા

  • દોરવણી 


B.

વ્યવસ્થાતંત્ર


Advertisement
અંકુશની પ્રક્રિયાનો છેલ્લો તબક્કો કયો છે?
  • ધોરણોની સ્થાપના

  • સુધારાલક્ષી પગલાં

  • કામગીરીનું માપન

  • થયેલાં કાર્યોની ધોરણો સાથે સરખામણી


આયોજન ધ્યેય નક્કી કરે છે અને કોણ તેને અસરકારક બનાવે છે ?
  • અંકુશ

  • વ્યવસ્થાતંત્ર

  • કર્મચારી–વ્યવસ્થા

  • દોરવણી 


અંકુશ એટલે શું ? અંકુશના મહત્વના ગમે તે ચાર મુદ્દાની ચર્ચા કરો.

આયોજનને શેની સાથે જોડિયાં બાળકો જેવો સંબંધ છે ?
  • સંગઠન

  • માહિતીપ્રેષણ

  • અંકુશ

  • માહિતીસંચાર


Advertisement