Chapter Chosen

આયોજન

Book Chosen

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12

Subject Chosen

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
વર્તમાનમાં ભવિષ્યની બાબતોની પૂર્વવિચારણા કરવી એટલે ... . 
  • આયોજન

  • વ્યવસ્થાતંત્ર

  • દોરવણી

  • અંકુશ


A.

આયોજન


Advertisement
“આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય.” આ વ્યાખ્યા આપનાર લેખક ............. છે. 
  • કુન્ત્ઝ

  • ગોએટ્ઝ

  • ડૉ. ટેરી 

  • ઉર્વિક ડેવિડ


ધંધાના પહેલા કાર્ય તરીકે કોણે પૂર્વાનુમાન અને આયોજનને ગણાવ્યા છે?
  • જ્યૉર્જ આર. ટેરીએ

  • પીટર એફ. ડ્રકરે

  • લ્થૂથર ગ્યુલિકે

  • હેનરી ફેયોલે 


ભારતમાં આયોજનનું મહત્ત્વ સ્વીકારી કેન્દ્ર સરકારે શેની રચના કરેલ છે?
  • નીતિ–આયોગ

  • આયોજન મંડળ

  • આયોજનપંચ

  • આયોજન સમિતિ 


આયોજન ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે તેથી તેમાં શું રહેલું છે ?
  • અનિશ્ચિતતા

  • સરળતા

  • નિશ્ચિતતા

  • જડતા


Advertisement