Chapter Chosen

ગ્રાહક સુરક્ષા

Book Chosen

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12

Subject Chosen

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
જે વ્યક્તિ અવેજના બદલામાં વસ્તુ કે સેવા મેળવે છે યે એટલે ...
  • ગ્રાહક

  • વેપારી

  • ઉત્પાદક

  • સંચાલક


A.

ગ્રાહક


Advertisement
ગ્રાહકના આરોગ્યને જોખમકારક હોય તેવી ચીજવસ્તુ કે સેવા સામે રક્ષણનો અધિકાર એટલે ... 
  • જાણકારીનો અધિકાર

  • સુરક્ષાનો અધિકાર

  • પસંદગીનો અધિકાર

  • નિવારણનો અધિકાર


ભારતમાં નીચેનું જાહેર એકમ લોકઅદાલત યોજે છે ?
  • ભારતીય ટેલિવિઝન

  • ભારતીય ટપાલ ખાતું

  • ભારત સંચાર નિગમ લિમિટેડ

  • ભારતીય રેલવે


ભારત સરકારે પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવા માટે કયા માર્કની યોજના બહાર પાડી છે?
  • એગમાર્ક

  • હૉલ માર્ક

  • ઈકો માર્ક

  • આઈ. એસ. આઈ. માર્ક


ગ્રાહકોના થતા શોષણને કેટલા વિભાગમાં વહેંચી શકાય ?
  • એક

  • બે

  • ત્રણ

  • ચાર


Advertisement