Chapter Chosen

દોરવણી

Book Chosen

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12

Subject Chosen

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
સંચાલકોએ લીધેલ નિર્ણયોનો અમલ કોના દ્ઘારા થાય છે ?
  • આયોજન

  • વ્યવસ્થાતંત્ર

  • કર્મચારી–વ્યવસ્થા

  • દોરવણી 


D.

દોરવણી 


Advertisement
કર્મચારીઓને ધ્યેયપૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે ... 
  • દોરવણી

  • આયોજન

  • પ્રબંધ

  • સંકલન


ધંધાકીય એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર કોના પર રહેલો છે ?
  • દોરવણી

  • પ્રબંધ 

  • માહિતીસંચાર

  • નિરીક્ષણ 


ગમે પાંચ નાણાકીય પ્રોત્સાહનો તથા ગમે તે પાંચ બિનનાણાકીય પ્રોત્સાહનોની ચર્ચા કરો. 

કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે ... 
  • અંકુશ

  • નિરીક્ષણ

  • કર્મચારી–વ્યવસ્થા

  • માહિતીસંચાર 


Advertisement