Chapter Chosen

નાણાકીય બજાર

Book Chosen

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12

Subject Chosen

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
નાણાં–બજાર એટલે ... . 
  • ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે સાધનોનું બજાર

  • શૅર, ડિબેન્ચર જેવી નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર

  • લાંબા ગાળાનાં મૂડીભંડોળનું બજાર

  • શૅર, ડિબેન્ચર જેવી જામીનગીરીઓનું બજાર 


A.

ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે સાધનોનું બજાર


Advertisement
ટ્રેઝરી બિલ ... . 
  • વિશ્વસ્તરે તે 1980 પછી ઘણાં લોકપ્રિય બન્યાં છે.

  • શિડ્યુલ વેપારી બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે.

  • રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા ભારત સરકાર વતી બહાર પાડે છે.

  • તે ધંધાના વ્યવહારોથી ઉદભવે છે.


નીચેનું સાધન નાણાં–બજારનું સાધન છે.
  • ડિબેન્ચરો

  • ટ્રેઝરી બિલ

  • ગવર્નમેન્ટ બૉન્ડ

  • ઈક્વિટી શૅર


સેબીનાં કાર્યો જણાવો.

નાણાકીય બજારને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે?
  • ત્રણ

  • ચાર

  • બે

  • પાંચ


Advertisement