Chapter Chosen

બજારપ્રક્રિયા સંચાલન

Book Chosen

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12

Subject Chosen

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
બજારીય સંચાલનમાં બજારમિશ્ર  એટલે શું?
  • પેદાશ, ઉત્પાદન, વિતરણ અને કિંમત.

  • પેદાશ, વાહનવ્યવહાર, બજાર અને ગ્રાહક.

  • પેદાશ, હરીફો, સરકાર અને અન્ય. 

  • પેદાશ, કિંમત, અભિવૃદ્ઘિ અને વિતરણ.


D.

પેદાશ, કિંમત, અભિવૃદ્ઘિ અને વિતરણ.


Advertisement
બજારીય વિભાવનામાં કોણ કેન્દ્રસ્થાને હોય છે ?
  • પેદાશ

  • ઉત્પાદન

  • ગ્રાહક

  • નફો


બ્રાડિંગનો મુખ્ય ઉદ્દેશ કયો છે?
  • પેદાશ વધુ ટકાઉ બનાવવાનો

  • પેદાશ કાયદા મુજબ બનાવવાનો

  • પેદાશની જાહેરાત કરવાનો

  • હરીફોની પેદાશથી પોતાની પેદાશ અલગ બનાવવાનો


જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય ત્યારે કેટલી સપાટીવાળી વિતરણ–વ્યવસ્થા ઊભી થઈ એમ કહેવાય?
  • એક

  • બે

  • ત્રણ

  • શૂન્ય


અભિવૃદ્ઘિ દ્ઘારા શું કરવામાં આવે છે ?
  • કિંમત વધારવામાં આવે છે.

  • વેચાણ વધારવામાં આવે છે.

  • ઉત્પાદન વધારવામાં આવે છે.

  • રૂપરંગમાં ફેરફાર કરવામાં આવે છે.


Advertisement