Chapter Chosen

વ્યવસ્થાતંત્ર

Book Chosen

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12

Subject Chosen

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
એક કરતાં વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયોને સિદ્ઘ કરવા સામૂહિક રીતે કાર્ય કરીએ શકે તે માટે રચવામાં આવતાં માળખાને શું કહેવામાં આવે છે?
  • આયોજન

  • વ્યવસ્થાંત્રત

  • અંકુશ

  • દોરવણી


B.

વ્યવસ્થાંત્રત


Advertisement
કાર્યોના વિભાગીકરણને કારણે નીચેનામાંથી શું શક્ય બને છે ?
  • વિશિષ્ટીકરણ

  • આયોજન

  • સંકલન

  • દોરવણી


કયા વ્યવસ્થાતંત્રને લશ્કરી વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે ?
  • શ્રેણિક

  • કાર્યાનુસાર

  • રૈખિક

  • અવૈધિક


નીચેનામાંથી કયા વ્યવસ્થાતંત્રમાં વિભાગ કરતાં કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે?
  • રૈખિક

  • કાર્યાનુસાર

  • અવૈધિક

  • શ્રેણિક


સત્તાસોંપણીનાં મૂળતત્વો વિશે સમજાવો.

Advertisement