Chapter Chosen

સંચાલનના સિદ્વાંતો

Book Chosen

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12

Subject Chosen

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
સંચાલનના સિદ્ઘાંતો શેની માર્ગદર્શિકા છે ?
  • નિર્ણય–ઘડતર

  • આયોજન

  • પ્રબંધ

  • અંકુશ


A.

નિર્ણય–ઘડતર


Advertisement
ધ્યેયસિદ્ઘિ માટે લેવામાં આવતાં વિવિધ પગલાંઓનો સમૂહ એટલે ...
  • સંચાલનના સિદ્ઘાંત

  • માર્ગદર્શિકા

  • પ્રયુક્તિઓ

  • વર્તણૂક


માનવ–વર્તણૂક માટેનું સર્વસામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા એટલે ... 
  • સિદ્ઘાંતો

  • મૂલ્યો
  • નૈતિકતા

  • પ્રયુક્તિઓ


હેનરી ફેયોલના સંચાલનના ગમે તે પાંચ સિદ્ઘાંતોની સમજૂતી આપો. 

સંચાલનની વિચારધારાઓનો વિકાસ શેને કારણે થયો છે ?
  • સિદ્ઘાંતો

  • સંશોધનો

  • પ્રયોગો

  • અનુભવો 


Advertisement