Chapter Chosen

તેજમલ

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
દાંત રંગાવ્યા બાબતે તેજમલ કયો ખુલાસો આપે છે ? 

દાદા શા માટે રડતા હતા ?
  • દુશ્મનોના લશ્કરનો સામનો કરનાર પુત્રો નથી.

  • દાદાના દીકરાઓ યુદ્વમાં શહીદ થયા હતા
  • દાદાને પત્ર વાંચતાં આવડતું નથી 

  • દાદાને તલવારના ઘા વાગ્યા હતા.


દળકટક વળાવી ઘરે પધારેલા તેજમલને... 
  • દાદાએ ખુબ જ ઠપકો આપ્યો.

  • દુશ્મનો માટે સહાનુભૂતિનો ભાલ થયો. 
  • હવે ક્યારેય યુદ્વમાં ન જવાની પ્રતિજ્ઞા લેવડાવી. 

  • દાદા અને કાકાએ મોતીડાંથી વધાવ્યા


નીચેનામાંથી કયું વિધાન તેજમલને લાગુ પડતું નથી ?
  • હૈયે હિમ્મત રાખો દાદ અમે વહારે ચડશું રે

  • હાથનાં ત્રાજવા દાદા બાંયલડીમાં રહેશે રે 
  • તેજમલ સૌ સાથીડાની પાછળ રહ્યાં.
  • પગનાં ત્રાજવાં દાદા મોજડિયુંમાં રહેશે રે

Advertisement

કોરા કાગળનો અર્થ

  • વાંચી ન શકય તેવો હોય

  • યુદ્વની ધમકીભર્યો પત્ર 

  • કશું જ લખ્યું ન હોય તેવો પત્ર 

  • સફેદ રંગનો કાગળ


B.

યુદ્વની ધમકીભર્યો પત્ર 


Advertisement
Advertisement