Chapter Chosen

આસન

Book Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 9

Subject Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

નીચેના આસનની પદ્ધતિ જણાવો.
તડાસન 


નીચેના આસનની પદ્ધતિ જણાવો.
પદહસ્તાસન : 


નીચેના આસનની પદ્ધતિ જણાવો.
ધનુરાસન 


નીચેના આસનની પદ્ધતિ જણાવો.
ગોમુખાસન 


Advertisement

નીચેના આસનની પદ્ધતિ જણાવો.
પદ્માસન


ડાબા પગનો અંગુઠો જમણા હાથ વડે પકડી, પગને ઘૂંટણ્માંથી વાળી, પગનો પંજો જમણા પગના સાથળ ઉપર રાખવો. 

જમણા પગનો અંગુઠો ડાબા હાથ વડે પકડી, પગને ઘૂંટણમાંથી વાળી પગનો પંજો ડાબા પગના સાથળ ઉપર રાખવો. બંને પગની એડીનો પાછળનો ભાગ નાભિ પાસેના ભાગને સ્પર્શે તેમ રાખવો. 

બંને હાથની પ્રથમ આંગળી તથા અંગૂઠાનો આગળનો ભાગ નાભિ પાસેના ભાગને સ્પર્શે તેમ રાખવા. 

આંખો ધીમેથી બંધ કરવી.


Advertisement
Advertisement