CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કયા એક દેશમાં કબડ્ડીની રમત પ્રચલિત નથી ?
જાપાન
વર્ષો પહેલાં પૂર્વ ભારતમાં કબડ્ડીની રમત કયા નામે રમાતી હતી ?
‘ચેડું .......... ગડું,
‘હુ....... તુ ...... તુ’
શરૂઆતના વર્ષોમાં કબડ્ડીની રમત કઈ એક પદ્ધતિએ રમાતી નહોતી ?
સજીવન પદ્ધતિ
મૃત પદ્ધતિ
જીવંત પદ્ધતિ
અમર પદ્ધતિ
ભારતમાં રષ્ટ્રીય સ્તરે કબડ્ડીની રમતને કઈ એક પદ્ધતિ રમાતી નહોતી ?
પંજાબ
ગુજરાત
ઉત્તરપ્રદેશ
મહારાષ્ટ્ર