Chapter Chosen

ખો-ખો

Book Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 9

Subject Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ડબલ ચેઈન કૌશલ્યનું મહત્વ સમજાવો.


Advertisement
ગોળ રમતના પ્રકારો જણાવી તે કેવી રીતે રમાય તેની વિગતે સમજ આપો. 

રમનાર ખેલાડીની ગતિની આકૃતિના વર્તુળના આધરે ગોળ રમતના ત્રણ પ્રકાર પડે છે. 1. વિસ્તૃત ગોળ 2. મધ્ય ગોળ 3. નાનું ગોળ



આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રમનાર ખેલાડી अ‍ બિંદુ પર નંબર 1 ની બારી તરફ મોં રાખી ઉભો હોય છે, જ્યારે નંબર 1 ને ખો મળે છે અને તે સીધો ઉઠીને अ‍ બિંદુ પર ઉભેલા રમનાર ખેલાડીને માર મારવા જાય છે ત્યારે રમનાર ડોજિંગ કરી પછાળ પગલા ભરી છેક નંબર 4 ની નજીક આવે છે. આ સમયે તેના મોંની દિશા થોડી બદલાય છે. નંબર 3 અને 4 વચ્ચેની મધ્યસપાટી ઓળંગતા સંપૂર્ણ રીતે 4 નંબર તરફ રાખશે. પકડનાર ખેલાડી 4 નંબરને ખો આપે છે ત્યારે રમનાર ખેલાડી બિંદુ પર આવી ગયો છે. ત્યાંથી તે પાછળ પગલાં ભરી નંબર 1ની નજીક આવે છે. હવે રમનાર ખેલાડી પોતાનું મોં નંબર 2ની વચ્ચેથી પસાર થશે અને બિંદું ઉપર આવીને ગોળ પૂરો કરશે.

જે ખેલાડીઓ પૂરેપૂરી સમજ ધરાવતા હોય, સારી ઝડપ ધરાવતા હોય, ચપળતાપૂર્વક પલટી લઈ શકતા હોય, પકડનાર સામેથી છટકી શકતા હોય, પાછા પગે દોડવાની કુશળતા ધરાવતા તેમને જ આ કૌશલ્ય અનુકૂળ પડે છે.


Advertisement

જજમેન્ટ ખો એટલે શું ?


ખો-ખોના મેદાનમાં બે ખુંટ વચ્ચેનું અંતર જણાવો.


ડાઈવ મારવી કૌશલ્યની વગતે સમજ આપો. 

Advertisement