CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પ્રસ્થાન ટેકા
ચોપગા પ્રસ્થાનના પ્રકારો જણાવી, કયું પ્રસ્થાન શ્રેષ્ઠ છે ?
દોડની સ્પર્ધામાં પ્રસ્થાન લેતાં હરીફના બે હાથ અને બંને પગ જમીનને સ્પર્શેલા રહેતા હોવાથી તેને ચોપગું પ્રસ્થાન કહેવામાં આવે છે. ચોપગા પ્રસ્થાનનો મુખ્ય હેતુ દોડની સ્પર્ધામાં શરૂઆતથી જે ઝડપ પ્રાપ્ત કરવાનો છે. ખેલાડીઓનું શરીર, બાંધો અને પગની લંબાઈને અનુલક્ષીને ચોપગા પ્રસ્થાનના આ ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. 1. ટુંક પ્રસ્થાન 2. મધ્ય પ્રસ્થાન અને 3. લંબ પ્રસ્થાન
ટૂંંક પ્રસ્થાન : સામાન્ય રીતે ટુંકી દોડની સ્પર્ધાઓમાં દુનિયાના મોટા ભાગના ખેલાડીઓ ‘ટૂક પ્રસ્થાન’ દ્વારા દોડની શરૂઆત કરે છે.
દરેક ચોપગા પ્રસ્થાનમાં આ ત્રણ સ્થિતિઓ દ્વારા પ્રસ્થાન લેવામાં આવે છે : 1. જગહ પે 2. સજ્જ અને 3. જાઓ. પ્રસ્થાનકારની સુચના મુજબ બધા ખેલાડીઓએ આ ત્રણેય સ્થિતિનો અમલ કરવાનો હોય છે.
નિરાયાસ દોડ એટલે શું ?