CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ટૂંકી દોડના લનબ પ્રસ્થાનમાં ‘જગહ પે’ હુકમ વખતે ખેલાડી પોતાની ગલીમાં પ્રસ્થાન રેખાની પછળ કેટૅલા સેમી દૂર મજબૂત પગ મૂકાશે ?
20 થી 22
30 થી 45
10 થી 12
15 થી 18
ટુંકી દોડની સ્પર્ધામાં મોટા ભાગના ખેલાડીઓ કયું પ્રસ્થાન પસંદ કરે છે ?
મધ્યમ
ઊભણી
ટૂંક
લંબ
ટૂંકા અંતરની દોડમાં સૌથી ઝડપી કદમઉ વખતે હરીફનું શરીર કેટલા અંશના ખૂણે આગળ તરફ ઝૂકેલું હોય છે ?
20
25
30
45
શાનો ઉપયોગ કરવાથી ખેલાડી શરૂઆતથી ઝડપ પ્રાપ્ત કરે છે ?
લંબ પ્રસ્થાનનો
પ્રસ્થાન ટેકાનો
નિરાયાસ કદમોનો
દોડકદમોનો