Chapter Chosen

રમત દરમિયાન થતા અકસ્માતો અને પ્રાથમિક સારવાર

Book Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 9

Subject Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

દોડતા ખાડામાં પગ પડે તો કેવા પ્રકારની ઈજા થવા સંભવ છે ? 


મેદાનની બનાવટ કરતાં કઈ બાબત ધ્યાનમાં રાખશો તે જણાવો. 

ખેલાડીનો પોશાક કઈ રીતે અકસ્માત અટકાવી શકે તે જણાવો. 

પ્રાથમિક સારવારનો અર્થ સમજાવો. 


Advertisement
રમતમાં વપરાતા સાધનો દ્વાર અકસ્માતો કઈ રીતે થાય છે ? 

રમતનાં સાધનોની બનાવટ યોગ્ય ન હોય, તકલાદી હોય ત્યારે તુટી જતાં અકસ્માત સર્જાય છે. ક્રિકેટ માટેનાં લેગ ગાર્ડ, આર્મ ગાર્ડ, ચેસ્ટ ગાર્ડ, હેલ્મેટ, બૂટ વગેરે યોગ્ય બનાવટમાં ન હોય, તો આકસ્મિક ઈજાઓ થઈ શકે છે. જિમ્નાસ્ટિક્સનાં સાધનો મજબુત અને યોગ્ય પદાર્થમાંથી બનાવેલા ન હોય, યોગ્ય ધનતાવાળી કુસ્તી કે જુડોની મેટ્સ ન હોય ત્યારે પણ અકસ્માત સર્જાઈ શકે છે.


Advertisement
Advertisement