Chapter Chosen

રમત દરમિયાન થતા અકસ્માતો અને પ્રાથમિક સારવાર

Book Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 9

Subject Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

નવા ખેલાડીઓ કૌશલ્યથી અજાણ હોય, તો તેમની રમત કેવી બની જાય છે ?

  • સરળ

  • જોખમી 

  • નીરસ

  • પાંગળી


કેવા વાતાવરણમાં રમત કે સ્પર્ધાનું પરિણામ સારુ આવે છે ?

  • ખૂબ ગરમ

  • ભેજવાળા 

  • ખુશનુમા

  • અત્યંત ઠંડા 


Advertisement

એકાએક બનતી ઘટનાને શું કહેવાય છે ?

  • ધરતીકંપ 

  • ત્સુનામી

  • વાઝોડુ 

  • અકસ્માત


D.

અકસ્માત


Advertisement

પ્રાચીન સમયમાં ફુરસદના સમયનો ઉપયોગ કરવા કે મનોરંજન મેળવવા શું કરતા ?

  • રમતગમતમાં ભાગ લેતા

  • ભજન-કિર્તન કરતા 

  • પ્રવાસ-પર્યટને જતા

  • વાર્તાઓ સાંભળતા 


Advertisement