CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અગમન માર્ગ : લાંબી કૂદ માટે ખાડો ઓછામાં ઓછો 2.75 મીટર પહોળો અને ઠેકપાટીયાથી ઓછામાં ઓછો 45 મીટર લાંબો અને 1.22 મીટર પહોળો ટ્રેકના જેવી જે બનાવટનો સમતલ અને સિલિંડર જેવા પદાર્થનો પ્રદેશ હોય છે. દોડમાર્ગને 5 સેમી પહોળા સફેદ રંગના પટ્ટાથી અંકિત કરવામાં આવે છે.
ખાડો : લાંબી કૂદ માટે ઓછામાં ઓછો 2.75 મીટર પહોળો અને ઠેકપાટિયાથી ઓછામાં ઓછો 10 મીટર લાંબો હોય છે. ઠેકપાટિયા અને ખાડા વચ્ચે 1 મીટરનું અંતર હોય છે. ખાડો 50 સેમી ઉંડો હોય છે. જેમાં જમીનને સમતલ આવે તેટલી ઝીણી, સ્વચ્છ રેતી ભરવામાં આવે છે, સ્પર્ધા વખતે ખેલાડીના પગનો સ્પર્શ ખાડામાં દેખાય તે માટે ખાડાની ઉપરની સપાટી સહેજ ભીની કરવામાં આવે છે.